Most IMP Posts

Modern Indian History Most IMP 500 Questions in Gujarati, Part-1, Q 1 to 50 PDF | આધુનિક ભારતનો ઈતિહાસ

Hello Friends,

Welcome to Unique Education-Gujarati

Hello Aspirants We are starting a series of 500 questions of the Modern Indian History. This is Part 1 of this series. in this video we will learn 1 to 50 questions. This video of Modern Indian History in Gujarati is most important for upcoming Competitive exams. All detail in our videos is given in Gujarati. This video is very helpful for preparation all kind of competitive Examination. We are aiming that this video will help you for better preparation for competitive examination for Government Job. This video is Help you for upcoming competitive examination Like GPSC, GSSB, Clerk, Bank PO, IBPS, Revenue Talati, PSI, ASI GSSSB and police constable and all other competitive examination.


This PDF file contains 50 questions of Modern Indian History in Gujarati. such questions are as per below

  1. ઈ.સ. 1757માં અંગ્રેજોએ સિરાજ ઉદ્‍ દૌલા સાથે કઈ સંધિ કરી હતી?
    જવાબ:- અલીનગરની સંધિ

  2. કોણે મુઘલ બાદશાહ શાહ આલમ પાસેથી બંગાળની દિવાની સનદ મેળવવાની સલાહ અંગ્રેજોને આપી હતી?
    જવાબ:- માણીકચંદ

  3. પ્રથમ કર્ણાટક યુધ્ધ અંગ્રેજો અને કોની વચ્ચે થયું હતું?
    જવાબ:- ફ્રાંસીસીઓ, જેને આપણે ફિરંગીઓ તરીકે પણ ઓળખીએ છીએ.

  4. પ્રથમ કર્ણાટક યુદ્ધમાં ફિરંગીઓનું નેતૃત્વ કોણે કર્યુ હતું?
    જવાબ:- ડૂપ્લે

  5. અંગ્રેજો અને ફ્રાન્સીસીઓ વચ્ચે થયેલા પ્રથમ કર્ણાટક યુદ્ધનો અંત કઈ સંધિથી આવ્યો હતો?
    જવાબ:- એક્સ-લૉ શેપલાની સંધિ

  6. ભારતમાં લાગૂ કરવામાં આવેલ રૈયતવારી બંદોબસ્ત અને તેના અમલીકરણ માટે કોણ જાણીતું છે?
    જવાબ:- ટોમસ મુનરો

  7. ભારતમાં રૈયતવારી બંદોબસ્તને સૌપ્રથમ ક્યા વિસ્તારમાં લાગૂ કરવામાં આવ્યો હતો?
    જવાબ:- તમિલનાડુના બારામહલ જિલ્લામાં

  8. ઈ.સ. 1784માં કલકત્તામાં ‘એશિયાટિક સોસાયટી ઑફ બંગાલ’ની સ્થાપના કોણે કરી હતી?
    જવાબ:- વિલિયમ જોન્સ

  9. ઈ.સ. 1784માં કલકત્તામાં ‘એશિયાટિક સોસાયટી ઑફ બંગાલ’ની સ્થાપના કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો?
    જવાબ:- ભારતીય ભાષાઓ તથા ધર્મગ્રંથોના અભ્યાસને પ્રોત્સાહન આપવું

  10. રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામના સંદર્ભમાં વ્યક્તિગત સત્યાગ્રહ 17 ઓક્ટોબર 1940ના રોજ ક્યા સ્થળેથી શરૂ કરવામાં આવ્યો હતો?
    જવાબ:- પવનાર આશ્રમ (મહારાષ્ટ્ર)

There are 50 most Important Questions like these questions in this PDF. This PDF file of Modern Indian History, Most Important 500 questions in Gujarati is very useful for all type of Competitive examination, like UPSC, GPSC, SSC, RRB, LIC DO, Bank PO, IBPS, SSC CGL, GSSSB, Police Recruitment, Talati bharati, Panchayat Seva Pasandagi Mandal etc.

જનરલ નોલેજના વધારે વિડીયો જોવા માટે અહીં ક્લીક કરી Unique Education યુટ્યુબ ચેનલ જૂઓ

Please join with us by clicking here

To view General Science Part-1 Series-1 in video, click on below

To view General Science Part-2 Series-1 in video, click on below



This PDF file of Modern Indian History Most Important 500 Questions in Gujarati is free for You. You can download this file by clicking on below given link

To download this file Click Here

No comments