સામાન્ય વિજ્ઞાન - સ્પર્ધાત્મક પરીક્ષા માટે 50 બહુવિકલ્પિય પ્રશ્નો General Science Most IMP 50 MCQ in Gujarati for Competitive Exam
સામાન્ય વિજ્ઞાન - General Science in Gujarati
અતિ મહત્વના 50 બહુવિકલ્પીય પ્રશ્નો - Most Important 50 Mcq in Gujarati
નમસ્તે મીત્રો
આ પોસ્ટમાં દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે ખુબ જ મહત્વના એવા 50 બહુવિકલ્પિય પ્રશ્નો આપવામાં આવ્યા છે. (General Science Most important 50 MCQs in Gujarati). દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સામાન્ય વિજ્ઞાન ખુબ જ અગત્યનો વિષય છે. UPSC, GPSC, SSC, IBPS, Railway Recruitment Board, ક્લાર્ક, તલાટી કમ મંત્રી, પોલિસ કોન્સ્ટેબલ, PSI તેમજ અન્ય તમામ પ્રકારની
પરીક્ષાઓમાં સામાન્ય વિજ્ઞાનના અનેક પ્રશ્નો પુંછાય છે. આથી આપણે આપણી યુટ્યુબ ચેનલમાં 500 પ્રશ્નોની વિગતવાર સમજૂતિ સાથેની સીરીજ ચાલુ કરેલ છે.
આ તમામ પ્રશ્નો દરેક સ્પર્ધક મીત્રો સરળતાથી વાંચી શકે તે માટે અહીં મુકવામાં આવ્યા છે. આ તમામ પ્રશ્નો વિજ્ઞાનના વિવિધ વિષયો જેવા કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી વગેરેનું સંકલન કરીને તૈયાર કરવામાં આવ્યા છે. જેમા વિજ્ઞાનના વિવિધ વિષયોની નીચે મુજબની શાખાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
- Human Body, its Parts
- Chemical Formula, Chemical Compounds
- Acids & Bases
- Viruses and Diseases, Medical Science
- Vitamins and Minerals
- Cytology
- Genetics
- Classification of Plant Kingdom
- Composition, Functions of the blood and Blood Groups
- Human Digestive System
- Hormones, Protein
- Units & Dimensions
- Work, Energy, and Power
- Heat & Thermodynamics
- Minerals and Ores
- Metals and Non Metals
- Chemical Compound
- The Universe: Stars, Sun, Asteroids
- Light, Refraction of Light
- Reflection of Light
- Defects of vision and their corrections, Myopia, Hypermetropia
- Solids, Liquids and Gases
- Sound and Waves
- Inventions
- Radioactivity
- Atomic and Nuclear Physics
- Scientific Instruments
- List of important Drugs and Chemicals
- Scientific Instruments
- Psychological Disorders
- Computer Science, Software Internet Technology
અમે આશા રાખીએ છીએ કે આગામી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આપ પ્રશ્નો ખુબ જ ઉપયોગી થશે.
1. એક પ્રકાશવર્ષ એટલે કેટલું અંતર થાય?
2. સામાન્ય મનુષ્યના શરીરમાં ક્યું તત્વ સૌથી વધારે હોય છે?
3. અંતર માપવા માટેનો સૌથી મોટો એકમ ક્યો છે?
4. માનવ શરીરમાં કુલ હાડકાઓની સંખ્યા કેટલી હોય છે?
5. ભારતીય વન અનુસંધાન અને શિક્ષણ પરિષદ (Indian Council of Forestry Research and Education) ક્યાં આવેલી છે?
6. એક ગીગા (giga) એટલે 10ની કેટલી ઘાત થાય?
7. કીડીના ડંખમાં ક્યું એસિડ હોય છે?
8. ગુરૂત્વાકર્ષણ પૃથ્વીના ક્યા ભાગ પર સૌથી વધારે હોય છે?
9. એક પુખ્ત વયના વ્યક્તિના શરીરમાં સરેરાશ લોહી કેટલું હોય છે?
10. ભૌતિક વિજ્ઞાનના પિતા ન્યુટને ઈ.સ.1687માં ગતિના નિયમો એક પુસ્તકમાં બહાર પાડ્યા હતા. એ પુસ્તકનું નામ શું હતું?
11. માનવ શરીરમાં સૌથી મોટા હાડકાનું નામ શું છે?
12. સૂર્યમંડળનો સૌથી બહારનો ગ્રહ ક્યો છે?
13. વિટામીન Dનું રાસાયણિક નામ શું છે?
14. વાતાવરણનું દબાણ માપવા માટે ક્યુ સાધન વપરાય છે?
15. કોષનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહેવામાં આવે છે?
16. ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે?
17. બેરોમીટરનો પારો જ્યારે અચાનક નીચે આવવા માંડે ત્યારે નીચેના પૈકી કઈ ઘટના બનવાની શક્યતા હોય છે?
18. લાલ રક્તકણ (Red Blood Corpuscles- RBC)નું નિર્માણ શરીરના ક્યા ભાગમાં થાય છે?
19. અલ્ટ્રાસોનિક તરંગોની તરંગ આવૃતી કેટલી હોય છે?
20. અત્યાર સુધીમાં જ્ઞાત પદાર્થોમાં વિશ્વનો સૌથી કઠોર પદાર્થ છે?
21. પરમ શૂન્ય (Absolute Zero) એ તાપમાનની કઈ સ્થિતિ દર્શાવે છે?
22. આનુવંશિકતાના પિતા (Father of Genetics) તરીકે કોણ ઓળખાય છે?
23. સૂર્યના કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા કેટલો સમય લાગે છે?
24. બિલાડીનું વૈજ્ઞાનિક નામ શું છે?
25. કોલસાના પ્રકારો પૈકી સૌથી ઉચ્ચ કોટિનો કોલસો ક્યો છે?
26. આકાશનો રંગ વાદળી દેખાવા પાછળ કઈ ઘટના જવાબદાર છે?
27. આકાશમાં દેખાતા તારાઓ ટમકતા દેખાવા પાછળ નીચેના પૈકી કઈ ઘટના જવાબદાર છે?
28. વાતાવરણમાં રહેલા નાઈટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ નીચેના પૈકી કોના દ્વારા કરવામાં આવે છે?
29. લઘુ દ્રષ્ટિદોષ (Myopia)ની ખામી વાળી વ્યક્તિ કઈ વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકતી નથી?
30. નીચેના પૈકી ક્યુ વિદ્યુતનું સૌથી સારું સુવાહક (Conductor) છે?
31. વિદ્યુત પ્રવાહને એમ્પીયરમાં માપવા માટે ક્યુ સાધન વપરાય છે?
32. શરીરમાં લોહ તત્વની ઉણપથી ક્યો રોગ થાય છે?
33. બ્રહ્માંડ સંબંધી અભ્યાસ કરતી વિજ્ઞાની શાખાને શું કહેવામા આવે છે?
34. જીવ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
35. આપણી મંદાકિની આકાશગંગા (દુગ્ધમેખલા-MilkyWay)ની સૌથી નજીકની મંદાકિની (Galaxy) કઈ છે?
36. ઉંદર મારવાની દવામાં ક્યું મિશ્રણ વપરાય છે?
37. આપણી મંદાકિની આકાશગંગા (દુગ્ધમેખલા-Milkyway)માં આવેલા તારામંડળો (Constellations)માં સૌથી મોટું તારામંડળ ક્યું છે?
38. સૂર્ય બાદ પૃથ્વીનો સૌથી નજીક્નો તારો ક્યો છે?
39. ઉડી રહેલા વિમાનની ઊંચાઈ માપવા માટે નીચેના પૈકી ક્યુ સાધન વપરાય છે?
40. કૃત્રિમ વરસાદ કરવા માટે ક્યા મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે?
41. વિમાનો અને જહાજોની ઝડપ માપવા માટે ક્યુ સાધન વપરાય છે?
42. બેક્ટેરીયાનો નાશ કરવા માટે નીચેના પૈકી ક્યા કિરણોનો ઉપયોગ થાય છે?
43. ભારતમાં યુરેનિયમનું સૌથી વધારે ઉત્પાદન ક્યા રાજ્યમાં થાય છે?
44. મનુષ્યને દમ (Asthma)રોગ થવા માટે ક્યું કારક જવાબદાર છે?
45. આપણા શરીરમાં અગ્નાશય (Pancreas)માં ઉત્પન્ન થતું ઈન્સ્યુલીન શું છે?
46. ધ્વનીની તીવ્રતા માપવાનો વ્યવહારું એકમ ક્યો છે?
47. શરીરમાં પડેલા ઘાનું લોહી જામી જવાની ઘટના માટે અતિ મહત્વનું પ્રોટિન ક્યું છે?
48. કોમ્પ્યુટરની શોધ કોણે કરી હતી?
49. પ્રખ્યાત વિસ્ફોટક R.D.X.નું પૂરું નામ શું છે?
50. રંગ અંધત્વ (Colour Blindness)થી પિડાતી વ્યક્તિ ક્યા રંગો ઓળખી શકતી નથી?
સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો (ભાગ:-1) પ્રશ્ન 1 થી 10 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો
સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો (ભાગ:-2) પ્રશ્ન 11 થી 20 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો
સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો (ભાગ:-3) પ્રશ્ન 21 થી 30 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો
સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો (ભાગ:4) પ્રશ્ન 31 થી 40 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો
To download General Science Most Important 500 One liner Questions in Gujarati Part-5 (Question 301 to 350) PDF Click Here
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકાના 500 પ્રશ્નો PDFમાં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો
Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-1 Question 1 to 100 અહીં ક્લીક કરો
Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-2 Question 101 to 200 અહીં ક્લીક કરો
Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-3 Question 201 to 300 અહીં ક્લીક કરો
Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-4 Question 301 to 400 અહીં ક્લીક કરો
Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-5 Question 401 to 500 અહીં ક્લીક કરો
Download Model Test for Class 3 Examination - Clerk, Police Constable, Talati
Download Model Test-1 Class 3 in PDF,Click Here
Download Model Test-2 Class 3 in PDF,Click Here
સામાન્ય વિજ્ઞાન - અતિ મહત્વના 500 પ્રશ્નો - General Science Most Important 500 Questions in Gujarati Part-5 - આ તમામ પ્રશ્નોને વિડીયોમાં જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો
To view General Science Part-2 Series-1 in video, click on below
To watch more general knowledge videos Click here and watch Unique Education-ગુજરાતી YouTube channel
Please join with us by clicking here
To view this PDF in Video as General Science Most Important One liner 500 Questions, (Part-1, Question 1 to 100), click on below given link
To view General Science Part-1 Series-1 in video, click on below
This PDF of General Science in Gujarati is free for You. You can download General Science in Gujarati PDF Most Important 100 MCQ base Questions (full file). To download General Science Most Important 500 One liner Questions in PDF Click Here
No comments