Most IMP Posts

"2023 General Knowledge MCQ Challenge: Test Your Knowledge with the Latest Questions and Answers"

સામાન્ય જ્ઞાન - અતિ મહત્વના 10 પ્રશ્નો
Latest General Knowledge 2023 - Most IMP 10 Model MCQ Questions in Gujarati

દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં અતિ ઉપયોગી 10 પ્રશ્નોનો સંગ્રહ

નમસ્કાર મીત્રો,
Examgurugk બ્લોગમાં આપનું સ્વાગત છે.
Unique Education ગુજરાતી ચેનલમાં સામાન્ય જ્ઞાનના વિડીયોની સાથોસાથ કોમ્યુનિટી ટેબમાં આપણે રોજ સામાન્ય જ્ઞાનનો એક અતિ મહત્વપૂર્ણ પ્રશ્ન મુકીએ છીએ. આ પ્રશ્નોના જવાબ ઘણા સ્પર્ધક મીત્રો આપે છે. જેમાં ઘણા પ્રશ્નોમાં સ્પર્ધક મિત્રો દ્વારા પસંદ કરવામાં આવેલ વિકલ્પ સાચો નથી હોતો. આથી દરેક સ્પર્ધક મિત્રો સાચા જવાબથી વાકેફ થાય તે હેતુથી અહીં જાન્યુઆરી 2023 દરમ્યાન મુકેલા પ્રશ્નો તેના જવાબ સાથે આપેલા છે. આ તમામ પ્રશ્નો ગુજરાત સરકાર દ્રારા વિવિધ વિભાગોની ભરતી માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે ખુબ જ ઉપયોગી છે. આ તમામ પ્રશ્નો સામાન્ય જ્ઞાનના આદર્શ પ્રશ્નો છે. જેમાં નીચે મુજબના વિષયોને આવરી લેવામાં આવ્યા છે.

  • ભારતનો ઈતિહાસ
  • ભારતની ભૂગોળ
  • ભારતની અર્થવ્યવસ્થા
  • ભારતનું બંધારણ અને રાજ્યવ્યવસ્થા
  • ભારતનો સાંસ્કૃતિક વારસો અને કલા
  • સામાન્ય વિજ્ઞાન
  • પર્યાવરણ
  • વર્તમાન પ્રવાહો
  • રમત-જગતના પ્રશ્નો
  • ગુજરાતનો ઈતિહાસ
  • ગુજરાતની ભૂગોળ
  • ગુજરાતની અર્થવ્યવસ્થા
  • ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ
આ તમામ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થી મીત્રોને માર્ગદર્શક બની શકે તેમ છે. વર્તમાનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂંછાતા પ્રશ્નોની પેટર્ન અને લેવલ બદલાયા છે. આથી દરેક વિષયોની ઊંડાણપૂર્વક તૈયારી કરવી પણ ખુબ જરૂરી છે. અહિં આપવામાં આવેલ તમામ પ્રશ્નો સામાન્ય જ્ઞાનમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી રજૂ કરવામાં આવ્યા છે. તેમજ સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મીત્રોને મદદરૂપ થઈ શકે તેવા છે. અમે આશા રાખીએ છીએ કે આ તમામ પ્રશ્નો આગામી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં ખુબ જ ઉપયોગી નીવડશે.

"Step up your general knowledge game with the latest 2023 General Knowledge MCQ Challenge! In this video, you'll find a collection of multiple-choice questions covering a wide range of topics from current events, history, geography, science, and more. Test your knowledge and see how you stack up against others. With clear and concise answers for each question, this video is the perfect way to enhance your general knowledge and stay updated on the latest information. So, grab a pen and paper, and get ready to challenge yourself!"


1. "રાષ્ટ્રીય આદિવાસી સંશોધન સંસ્થાન" (National Tribal Research Institute) ક્યાં આવેલી છે?

A. બિલાસપુર
B. રાયપુર
C. નવી દિલ્હી
D. રાંચી

2. "કાલિલા વા દિમ્ના" પુસ્તક નીચેના પૈકી કોનો અરબી અનુવાદ છે?

A. હિતોપદેશ
B. મહાભારત
C. પંચતંત્ર
D. કથાસરિતસાગર

3. નીચેના પૈકી ક્યુ હોર્મોન સ્તનધારી જીવોમાં હ્રદયના ધબકારા (Heartbeat)ની વૃદ્ધિ કરે છે?

A. ઈન્સ્યુલિન (Insuline)
B. મેલાટોનિન (Melatonin)
C. એડ્રિનેલિન (Adrenaline)
D. થાયરૉક્સિન (Thyroxine)

4. "રજ્મનામા" ક્યા ભારતીય ગ્રંથનો ફારસીમાં અનુવાદ છે?

A. રામાયણ
B. મહાભારત
C. ઋગ્વેદ
D. ઉપનિષદ

5. 'ભારતીય અસંતોષના જનક' કોને કહેવામાં આવ્યા છે?

A. લાલા લજપતરાય
B. બિપિનચંદ્ર પાલ
C. બાલ ગંગાધર તિલક
D. સુભાષ ચંદ્ર બોઝ

6. ચાંદીની શિલ્પકૃતિઓ (Artifacts) હવામાં નીચેના પૈકી શું બનવાના કારણે નિસ્તેજ (Tarnished) બની જાય છે?

A. સિલ્વર ક્લોરાઈડ (Silver Chloride)
B. સિલ્વર ઑક્સાઈડ (Silver Oxide)
C. સિલ્વર સલ્ફાઈડ (Silver Sulphide)
D. સિલ્વર સલ્ફેટ (Silver Sulphate)

7. પ્રસિદ્ધ વિરૂપાક્ષ મંદિર ક્યાં આવેલું છે?

A. ભૂવનેશ્વર
B. હમ્પી
C. રામેશ્વર
D. ભદ્રાચલમ

8. "કાંગેરઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન" ક્યા રાજ્યમાં આવેલો છે?

A. મહારાષ્ટ્ર
B. મધ્ય પ્રદેશ
C. કર્ણાટક
D. છત્તીસગઢ

9. ક્યા યુદ્ધ બાદ વિજયનગર સામ્રાજ્યનું પતન થઈ ગયુ?

A. તાલીકોટા યુદ્ધ
B. ચંદાવરનું યુદ્ધ
C. હલ્દીઘાટીનું યુદ્ધ
D. વાંડીવાશનું યુદ્ધ

10. એક ખગોળીય એકમ (Astronomical Unit) નીચેના પૈકી કોની વચ્ચેના અંતરને કહેવાય છે?

A. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર
B. સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંતર
C. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર
D. સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર



સામાન્ય જ્ઞાન - અતિ મહત્વના 50 પ્રશ્નો Latest General Knowledge 2023 - Most IMP 50 Model Questions in Gujarati - આ તમામ પ્રશ્નોને PDFમાં ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

સામાન્ય જ્ઞાન - અતિ મહત્વના 50 પ્રશ્નો Latest General Knowledge 2023 - Most IMP 50 Model Questions in Gujarati - આ તમામ પ્રશ્નોને વિડીયોમાં જોવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો

વર્ગ-3ની પરીક્ષાઓની તૈયારી માટેનું આદર્શ પ્રશ્નપત્ર PDFમાં ડાઉનલોડ કરવા માટે નીચે ક્લીક કરો
Download Model Question Paper in PDF for Class 3 Exam in Gujarati

સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો પ્રશ્ન 1 થી 10 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો

સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો પ્રશ્ન 11 થી 20 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો

સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો પ્રશ્ન 21 થી 30 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો


જનરલ નોલેજના વધારે વિડીયો જોવા માટે અહીં ક્લીક કરી Unique Education-ગુજરાતી યુટ્યુબ ચેનલ જૂઓ

સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકાના 500 પ્રશ્નો PDFમાં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-1 Question 1 to 100 અહીં ક્લીક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-2 Question 101 to 200 અહીં ક્લીક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-3 Question 201 to 300 અહીં ક્લીક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-4 Question 301 to 400 અહીં ક્લીક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-5 Question 401 to 500 અહીં ક્લીક કરો

Download Model Test for Class 3 Examination - Clerk, Police Constable, Talati

Download Model Test-1 Class 3 in PDF,Click Here

Download Model Test-2 Class 3 in PDF,Click Here

No comments