સામાન્ય વિજ્ઞાન - અતિ મહત્વના 10 પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે - General Science Most IMP 10 Question in Gujarati
સામાન્ય વિજ્ઞાન
General Science - Most IMP 10 Questions with full Detail
નમસ્કાર મીત્રો, દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સામાન્ય વિજ્ઞાન ખુબ જ અગત્યનો વિષય છે. UPSC, GPSC, SSC, IBPS, Railway Recruitment Board તેમજ અન્ય તમામ પ્રકારની પરીક્ષાઓમાં સામાન્ય વિજ્ઞાનના અનેક પ્રશ્નો પુંછાય છે. આથી આપણે આપણી યુટ્યુબ ચેનલમાં 500 પ્રશ્નોની વિગતવાર સમજૂતિ સાથેની સીરીજ ચાલુ કરેલ છે. આ તમામ પ્રશ્નો દરેક સ્પર્ધક મીત્રો સરળતાથી વાંચી શકે તે માટે અહીં મુકવામાં આવ્યા છે.
1. વાતાવરણમાં આવેલા ઓઝોન સ્તરની જાડાઈ માપવાનો એકમ ક્યો છે?
2. આયુર્વેદિક મહત્વ ધરાવતી વનસ્પતિ “અશ્વગંધા”નું વૈજ્ઞાનિક નામ શું છે?
3. સૌરમંડળનો ક્યો ગ્રહ પાણીમાં તરી શકે છે?
⇒ શનિ મોટા ભાગે વાયુથી બનેલો ગ્રહ છે.
⇒ શનિમાં હિલીયમ વાયુ પુષ્કળ પ્રમાણમાં છે.
⇒ આપણા સૌરમંડળનો બીજા ક્રમનો સૌથી મોટો ગ્રહ શનિ છે.
4. “જૂનોસિસ” પ્રાણીઓને થતી સંક્રામક બીમારી છે, જે મનુષ્યોમાં સ્થળાંતરીત થઈ શકે છે. જૂનોસિસના ઉદાહરણો ક્યા છે?
5. પેટ્રોલને અન્ય ક્યા નામથી પણ ઓળખવામાં આવે છે?
6. E-20 Fuel શું હોય છે?
7. “ટ્રાઈનાઈટ્રોબેન્જીન” (TNB) એ શું છે?
8. માનવ મગજનું વજન લગભગ કેટલા ગ્રામ હોય છે?
9. કોવિડ-19નાં દર્દીઓની સારવાર માટે દેશની પ્રથમ પ્લાજમા બેંકની શરૂઆત ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે કરી છે?
10. લોહીમાં રહેલા પ્લાજમાનો રંગ કેવો હોય છે?
No comments