માનવ શરીરમાં પુચ્છ ક્યા અંગ સાથે જોડાયેલી હોય છે? | In Human body, with which organ Tail is attached? | General Science in Gujarati
માનવ શરીરમાં પુચ્છ ક્યા અંગ સાથે જોડાયેલી હોય છે?
In Human body, with which organ Tail is attached?
સામાન્ય વિજ્ઞાન - General Science in Gujarati
નમસ્તે મીત્રો
આ પોસ્ટમાં દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે ખુબ જ ઉપયોગી બને એવી જીવ વિજ્ઞાનના એક મહત્વના પ્રશ્નની માહિતી આપવામાં આવી છે. દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સામાન્ય વિજ્ઞાન ખુબ જ અગત્યનો વિષય છે. UPSC, GPSC, SSC, IBPS, Railway Recruitment Board, ક્લાર્ક, તલાટી કમ મંત્રી, પોલિસ કોન્સ્ટેબલ, PSI તેમજ અન્ય તમામ પ્રકારની
પરીક્ષાઓમાં સામાન્ય વિજ્ઞાનના અનેક પ્રશ્નો પુંછાય છે. આથી અહીં વિજ્ઞાનના વિવિધ વિષયો કે વિવિધ મુદ્દાઓની વિસ્તૃત સમજ આપવામાં આવે છે.
આ તમામ જાણકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીની આપવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે આગામી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આ જાણકારી ખુબ જ ઉપયોગી નિવડશે.
માનવ શરીરમાં પુચ્છ ક્યા અંગ સાથે જોડાયેલી હોય છે?
જવાબ:- મોટું આંતરડુ (Large Intestine)
⋇ માનવ શરીરમાં સ્થિત પુચ્છ અથવા કૃમીરૂપ પરિશેષિકા એક અવશેષી અંગ છે. જે કૃમી જેવા આકારનું હોય છે.
⋇ આ પુચ્છ દરેક મનુષ્યમાં જોવા મળે છે.
⋇ પ્રારંભિક સમયમાં જીવન સંપૂર્ણપણે શાકાહારી હતું. જે વખતે સેલ્યુલોઝયુક્ત પાંદડાઓના પાચન માટે આ અંગનો ઉપયોગ થતો હતો.
⋇ સમય જતા સભ્યતાના વિકાસની સાથે જ મનુષ્ય સર્વાહારી બની ગયો. આથી આ અંગનું કાર્ય સમાપ્ત થઈ ગયું. તેના પરિણામે આ અંગ વર્તમાનમાં અવશેષ માત્ર રહી ગયુ છે.
⋇ શાકાહારી પ્રાણીઓ જેવા કે ગાય, ભેંસ, બળદ વગેરેમાં આ અંગ ક્રિયાશીલ હોય છે. અને સેલ્યુલોજના પાચનમાં મદદરૂપ થાય છે.
સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો (ભાગ:-1) પ્રશ્ન 1 થી 10 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો
સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો (ભાગ:-2) પ્રશ્ન 11 થી 20 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો
સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો (ભાગ:-3) પ્રશ્ન 21 થી 30 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો
સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો (ભાગ:4) પ્રશ્ન 31 થી 40 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો
To download General Science Most Important 500 One liner Questions in Gujarati Part-5 (Question 301 to 350) PDF Click Here
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકાના 500 પ્રશ્નો PDFમાં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો
Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-1 Question 1 to 100 અહીં ક્લીક કરો
Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-2 Question 101 to 200 અહીં ક્લીક કરો
Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-3 Question 201 to 300 અહીં ક્લીક કરો
Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-4 Question 301 to 400 અહીં ક્લીક કરો
Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-5 Question 401 to 500 અહીં ક્લીક કરો
Download Model Test for Class 3 Examination - Clerk, Police Constable, Talati
Download Model Test-1 Class 3 in PDF,Click Here
Download Model Test-2 Class 3 in PDF,Click Here

No comments