Most IMP Posts

Scientific Instruments and their Use

વૈજ્ઞાનિક ઉપકરણો અને તેનો ઉપયોગ

ક્રમ
ઉપકરણ
ઉપયોગ
1
ઇલેક્ટ્રોસ્કોપ
પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન
2
એમીટર
વિદ્યુતપ્રવાહનું બળ માપવાનું સાધન
3
એડીફોન
શ્રવણશક્તિ વધારવા માટેનું સાધન
4
એપિસ્કોપ
પરાવર્તિત ચિત્ર જોવા માટેનું સાધન
5
એપિડાયોસ્કોપ
પદાર્થને વિસ્તૃત બનાવીને તેને જોવા માટેનું સાધન
6
એસિલોગ્રાફ
વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવા માટેનું સાધન
7
ઓડીયોમીટર
ગુમાવેલ શ્રવણશક્તિ જાણવા માટેનું સાધન
8
ઓપ્ટોમીટર
દ્રષ્ટિ ક્ષમતા માપવાનું સાધન
9
કાર્ડિયોગ્રાફ
હૃદયના દબાણની અસર નોંધવા માટેનું સાધન
10
કેસ્કોગ્રાફ
વનસ્પતિને થતાં સંવેદનો જાણવા માટેનું સાધન
11
ક્રોનોમીટર
કાલમાપક યંત્ર
12
ગ્રામોફોન
રેકર્ડ ઉપરથી અસલ અવાજ ઉત્પન કરવા માટેનું સાધન
13
ગાયરોસ્કોપ
પૃથ્વીના ભ્રમણની અસર જાણવા માટેનું સાધન
14
ગેલ્વેનોમીટર
વિદ્યુતપ્રવાહની હાજરી તથા દિશા જાણવા માટેનું સાધન
15
ગેલ્વેનોસ્કોપ
વિદ્યુત પ્રવાહની હાજરી માપવા માટેનું સાધન
16
ટ્રાંસમીટર
રેડિયોના વિજળીક તરંગો મોકલવા માટેનું સાધન
17
ટેલિસ્કોપ
દુર આવેલ વસ્તુઓ જોવા માટેનું સાધન
18
થરમોમીટર
તાપમાન માપવા માટેનું સાધન
19
પેરિસ્કોપ
વસ્તુંઓનું નિરિક્ષન કરવાનું વળાંકવાળું સાધન
20
બેરોમીટર
હવાનું દબાણ માપવા માટેનું સાધન
21
બેરોસ્કોપ
હવાના દબાણનો ફેરફાર જાણવા માટેનું સાધન
22
માઇક્રોમીટર
ખૂબ જ નાની લંબાઇ માપવા માટેનું સાધન
23
માઇક્રોસ્કોપ
સુક્ષ્મ પદાર્થને મોટો જોવા માટે વપરાતું સાધન
24
માઇલોમીટર
વાહન દ્રારા કાપવામાં આવેલું અંતર માપવા માટેનું સાધન
25
મેગ્નેટોમીટર
ચુંબકીય ક્ષેત્ર માપવા માટેનું સાધન
26
લેક્ટોમીટર
દૂધની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન
27
વોલ્ટમીટર
વીજળીનું દબાણ માપવા માટેનું સાધન
28
વોલ્ટામીટર
વિદ્યુત પૃથ્થકરણ કરવા માટેનું સાધન
29
સ્ટેથોસ્કોપ
હૃદયના ધબકારા માપવા માટે વપરાતું સાધન
30
સિનેમેટોગ્રાફ
ફિલ્મ પટીઓમાંથી હલન-ચલનવાળું ચિત્ર બતાવતું સાધન
31
સ્પીડોમીટર
ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન
32
સ્પેક્ટ્રોમીટર
પ્રકાશની તરંગ લંબાઇ માપવાનું સાધન
33
સિસ્મોગ્રાફ
ભુકંપના તરંગો માપવા માટેનું સાધન
34
હાઇગ્રોમીટર
હવામાં રહેલો ભેજ માપવા માટેનું સાધન
35
હાઇગ્રોફોન
પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન
36
હાઇડ્રોમીટર
પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા માટેનું સાધન
37
હાઇડ્રોસ્કોપ
સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન




No comments